News of Monday, 11th November 2024
ધોરાજી મામલતદારનું ભુતવડમાં દબાણ હટાવ ઓપરેશન ૧૦ મકાનો તોડી પડાયાઃ ૨II કરોડની જમીન ખૂલ્લી

રાજકોટઃ ધોરાજી મામલતદારે આજે કલેકટરની સૂચના બાદ તાલુકાના ભુતવડ ગામના સરકારી ખરાબાના સ.નં. ૧૭ ની કુલ જમીન હે. ૨- ૬૫-૦૭ ચો.મી. જુદા- જુદા કુલ - ૧૦ આસામીઓ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ ઉપર બૂલડોઝર ફેરવી દઇ ૨ થી ૨ાા કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી તાલુકા તંત્ર દ્વારા આપેલ નોટિસ સમયના અંતે બાંધકામની જમીન પર કરવામાં આવેલ દબાણ દુર કરાવવામાં આવલે હતું અને આ બાબતે કલેકટરને રીપોર્ટ કરાયો છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
