<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શાળા સંચાલક મંડળ દ્વારા વિશિષ્ટ સન્‍માન

 જામનગર : જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા તાજેતરમાં જામનગર શાળા સંચાલક મંડળની આજીવન સેવા કરવા બદલ ધારાશાષાી, જામનગર એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ અને જામનગર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ ઝવેરી  સામાજીક કાર્યકર, કસ્‍તુરબાસ્ત્રી વિકાસ ગળહના પ્રમુખ અને જામનગર શાળા સંચાલક મંડળના માનદ્દ મંત્રીશ્રીનું વિશિષ્ટ સન્‍માન દીપકભાઈ ઠક્કર, પ્રો.ડી. એસ.આશર,  જતીનભાઈ શાહ,  પાર્થભાઈ પંડ્‍યા, શ્રી મનમોહનભાઈ સોની,  ચંદ્રિકાબેન બારદાનવાલા, પાર્થભાઈ સુખપરીયા,  વી.બી.વકાતર,  જે.પી.ગોધાણી, કિશોરભાઈ સંધાણી, એ.પી. અમળતીયા, જયસુખભાઈ ચાવડા, તુલસીભાઈ ગજેરા અને બી.જી.કાનાણી દ્વારા સન્‍માનપત્ર અને શાલથી સન્‍માન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પાર્થભાઈ પંડ્‍યા દ્વારા કરવામાં આવ્‍યું.

(1:01 PM IST)