<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

અકિલા ન્યુઝ : રાત્રે લોકો સુતા હતા ને સિંહ ઘરે આટો મારી ગયા, અમરેલી રાજુલાના કોવાયા ગામના રહેણાંક મકાનમાં ત્રણ સિંહોએ કર્યા આંટા ફેરા, સિંહના વિડીયો આવ્યા સામે, વનવિભાગે કૉવાયા ગામના ચાંચાઈ વિસ્તાર તરફ સિંહોને રવાના કર્યા હતા. :જુઓ વિડીયો

(1:29 PM IST)