<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ગિરનાર ઉપર યાત્રિક પડી જતા ઇજા : ડોળીવાળાની હડતાલ હોવા છતા હોસ્‍પિટલ ખસેડાયા

ગિરનાર ઉપર એક યાત્રિક પડી જતા ઇજાગ્રસ્‍ત થતા તેમને ડોળીવાળાએ આજે હડતાલ હોવા છતાં તેમણે નીચે ઉતારી અને હોસ્‍પિટલ ભેગા કર્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:59 PM IST)