News of Wednesday, 13th November 2024
જુનાગઢ શનિદેવ મંદિરે પરિક્રમાર્થીઓ માટે અવિરત અન્નક્ષેત્ર

જુનાગઢઃ જુનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવના મંદિર ખાતે પરિક્રમાંર્થીઓ માટે મહંત પૂ. તુલસીનાથ બાપુ અને એકતાનાથ માતાજી દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાંૅ આવ્યુ છે જેમાં ભાવિકોને લાડવા રોટલી શાક દાળ ભાત કઢી ખીચડી શાકમીકસ ભાવ પુર્વક પિરસવામાં આવી રહયુ છે અને અસંખ્ય શ્રધ્ધાળુઓ આ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લઇ રહયા છે.(અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
