News of Wednesday, 13th November 2024
ગોંડલમાં ગીતાબા જાડેજાનું સન્માન

ગોંડલઃ ગઇકાલે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. આ તકે ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગણેશભાઇ જાડેજા સહિતનાનું સન્માન કરાયું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
