News of Thursday, 14th November 2024
વન વિભાગના ૧૬ વનપાલની બઢતી સાથે બદલી

રાજકોટ તા. ૧૪: વન અને પર્યાવરણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વનપાલમાં ફરજો બજાવતા નીચેના પત્રકના કોલમ-(ર) માં દર્શાવેલ વનપાલ, વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓને પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-ર (ગુજરાત મુલ્કી સેવા) ની જગ્યા પર બઢતી આપીને તેમના નામની સામેના કોલમમાં દર્શાવેલ જગ્યા પર પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-ર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
શ્રીમતી એમ. એન. કોલકી SF ઉપલેટા રેન્જ, રામપરા સેંકચુરી-વાંકાનેર રેન્જ,
કચોટ રાજકોટ સામાજિક વનીકરણ મોરબી વન વિભાગ
કુ. એચ. એ. ચૌહાણ બજાણા રાઉન્ડ, બજાણા રેન્જ, એકસ. રાણપુર રેન્જ, બોટાદ
ઘૂડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રા સામાજિક વનીકરણ વિભાગ
શ્રીમતી એમ. વી. સેન્ચુરી મોદપર, સેન્ચ્યુરી એકસ. મહુધા રેન્જ, નડિયાદ
વાઘેલા ભાણવડ, પોરબંદર વન સામાજિક વનીકરણ વિભાગ
વિભાગ, જુનાગઢ
વન્યજીવ વર્તુળ
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
