<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દસાડા વિધાનસભાનું સ્નેહમિલન સમેલન પાટડી ખાતે યોજાયુ : ડોલરભાઈ કોટેચાની ઉપસ્થિતિ

જુનાગઢ::દસાડા વિધાનસભાનું સ્નેહમિલન સમેલન પાટડી ખાતે યોજાયુ હતું.સંમેલનમાં સુરેન્દ્રનગર જીલ્લા ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચા,ધારાસભ્ય પી. કે. પરમાર,  પૂર્વ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ પટેલ, મહામંત્રી જયેશભાઈ પટેલ તથા વિધાનસભાના કાર્યકર્તા હોદેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવીહતી.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:05 PM IST)