<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ટંકારા સ્‍મશાન સંચાલકને હયાતીમાં બોલાવી અંતેષ્‍ઠી માટેનું અનુદાન આપી અનેરો આનંદ વ્‍યકત કર્યો હતો

ટંકારા : દયાલમુનિ જીવનની અંતિમ કેડીએ એકલા હોય એક દિવસ ટંકારા પાંજરાપોળ અને સ્‍મશાન સંચાલક રમેશભાઇ ગાંધીને ઘરે બોલાવી પોતાની અંતિમ સંસ્‍કાર બાદ એક વહેવાર તરીકેનું અનુદાન આપવા માટે હયાતિમાં નિર્ણય કર્યો હતો. (તસ્‍વીર - અહેવાલ : જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ -ટંકારા)

 

(12:04 PM IST)