<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

જામનગરમાં આગ લાગતા ચાર વ્યક્તિઓને બચાવી લેવાયા :'જુઓ વિડીયો

જામનગર::જામનગરમા લાલપુર બાયપાસ પાસેના એપલ ગેટની સામે સેટેલાઈટ પાર્ક સોસાયટી ગ્રાઉન્ડ ફલોરમા મીટર બોક્સમાં આગ લાગતા  ઉપરના માળે ત્રણથી ચાર વ્યક્તિ ફસાયેલ હોય તાત્કાલિક   આગ બુજાવીને ત્રણ થી ચાર લોકોને બહાર કાઢેલ હતા.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(2:17 PM IST)