<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

જામનગર: એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

જામનગર એરફોર્સના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું : લાલપુર તાલુકાના ગોવાણ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

જામનગર : એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે, જામનગર એરફોર્સના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ  કરાયું હતું, લાલપુર તાલુકાના ગોવાણ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું  ટેકનિકલ ખામી રીપેર કરાતા હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી,  ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)


 

(7:38 PM IST)