તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
તલગાજરડામાં પૂ.મોરારિબાપુ પ્રેરિત સમુહલગ્ન

મહુવા પાસે તલગાજરડામાં શ્રી મોરારીબાપુ પ્રેરિત સમુહલગ્નમાં છ કન્યાઓના પીળા હાથ કરાયા હતા. શ્રી મોરારીબાપુ દ્વારા તેઓના પિતા શ્રી પ્રભુદાસબાપુ પુ. હરિયાણીની તિથી પ્રસંગે આ મંગળ ઉપક્રમમાં ગામની દિકરીઓનાં લગ્ન યોજાયાં હતા. (તસ્વીર : અહેવાલ : મુકેશ પંડિત - ઇશ્વરીયા)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
