<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

જામનગરના ગોવાણ ગામમાં ટેકનીકલ ફોલ્‍ટ સર્જાતા એરફોર્સના હેલીકોપ્‍ટરનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ

 

જામનગરઃ જામનગર એરફોર્સના હેલીકોપ્‍ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઇમરજન્‍સી લેન્‍ડીંગ થયું હતું. લાલપુર તાલુકાના ગોવાણ ગામમાં ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરાયું હતું. ટેકનીકલ ખામી રીપેર કરાતા હેલીકોપ્‍ટરે ફરીથી ઉડાન ભરી હતી. ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા. (અહેવાલઃ મુકુંદ બદીયાણી) (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:26 PM IST)