<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

રાજયકક્ષાની કરાટે સ્‍પર્ધામાં લાયન્‍સ કરાટે કલબ જામનગરનાં વિદ્યાર્થીની જીલ મકવાણાને ફર્સ્‍ટ રેન્‍ક

જામનગરઃ રાજ્‍ય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં લાયન્‍સ કરાટે કલબ જામનગરના વિધાર્થીની જિલ નીતેશભાઈ મકવાણા એ ફર્સ્‍ટ રેન્‍ક મેળવ્‍યો. જામનગરના લાયન્‍સ કરાટે ક્‍લબની વિધાર્થી જિલ નિતેશભાઈ મકવાણા એ ઙ્કસ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતઙ્ઘ દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં undler-19(-44KG) કેટેગરીમાં રાજ્‍યકક્ષાએ પહેલો રેન્‍ક મેળવ્‍યો છે.હવે જીલ મકવાણા આવનારા સમયમાં રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા મા ગુજરાત નું પ્રતિનિધિત્‍વ કરશે.જીલ મકવાણા એ લાઇન્‍સ કરાટે ક્‍લબ અને જામનગરનું ગૌરવ વધારેલું છે.આ સિદ્ધિ પાછળ તેમના ગુરુ સિંહાન નિતેશ મકવાણાનો અમૂલ્‍ય ફળો રહ્યો છે. (તસ્‍વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર

(1:44 PM IST)