<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

CISF દ્વારા માનસિક સ્‍વાસ્‍થય સહાયક સેવાઓ પ્રદાન કરવા માટે આદિત્‍ય બિરલા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ABET સાથે એમોઓયુ

 

જામનગર તા,૧૯: સંરક્ષિકા CISf વોઈસ વેલફેર એસોસિએશન આદિત્‍ય બિરલા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ABET  સાથે CISF  કર્મચારીઓ અને તેમના પરિવારોને માનસિક સુખાકારી અને ભવનાત્‍મક સ્‍વાસ્‍થય સમર્થન સુનિヘતિ કરવા માટે કાઉન્‍સિલિંગ અને સમર્થન આપવા માટે એક એમ.ઓ.યુ કર્યું છે

આ સીમાચીહ્યને ઓળખવા માટે સી.આઇ.એસ.એફ.મુખ્‍ય કાર્યાલય નવી દિલ્‍હી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એમઓયુ  પર  શ્રીમતી દ્વારા હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા કાનન શ્રીવાસ્‍તવ સેક્રેટરી સંરક્ષિકા અને પરવીન શેખ પ્રમુખ Mpower Abet  સંરક્ષિકા સભ્‍યોની હાજરીમાં આદિત્‍ય બિરલા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ -પ્રોજેક્‍ટ મન દ્વારા સંરક્ષિકા સભ્‍યોને તેમના પરિવારને માનસિક અને ભાવનાત્‍મકમાં સ્‍વસ્‍થ સંબંધી સામાન્‍ય રીતે સામનો કરવામાં આવતા પડકારોને સંબંધ સંબોધીને અને તેને દૂર કરીને અને સરક્ષિકા પરિવારોના નિવારણ કાર્યક્રમ અને સેવાઓની હિમાયત કરીને માનસિક અને ભાવનાત્‍મક ટેકો આપશે સીઆઇએસએફ સભ્‍યોને તેમના પરિવારો સ્‍વૈચ્‍છિક રીતે ABET દ્વારા સેવાનો લાભ લઇ શકશે. એમઓયુ મુજબ ખ્‍ગ્‍ચ્‍વ્‍ પ્રોજેક્‍ટ મન હેઠળ વિવિધ સેવાઓ પૂરી પાડશે 

કાર્ય સ્‍થળ પર  માનસિક સ્‍વાસ્‍થય અને ભવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍યની ટેકો આપવા માટે અસરકારક રીતો સાથે લાભાર્થીઓને સશક્‍ત અને સજ્જ કરવા માટે તાલીમ આપવા માટે માનસિક સ્‍વાસ્‍થ્‍ય કાર્ય ક્રમ માનસિક સ્‍વાસ્‍થય અને ભવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍યની ચિંતા અને સમજવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતા તમામ લાભાર્થીઓ માટે જાગળતિ સત્ર જોખમમાં રહેલા લાભાર્થીઓને ઓળખવા અને વધુ જોખમને રોકવા માટે પ્રારંભિક હસ્‍તક્ષેપને પ્રોત્‍સાહન આપવા માટે સાયકોમેટ્રિક મૂલ્‍યાંકન સ્‍કીનિંગ સમર્પિત પ્રશિક્ષિત મનોવિજ્ઞાનની સાથે એક પછી એક વ્‍યવસાયિક હસ્‍તક્ષેપ મેળવવા માટે પરમશૅ એક સમર્પિત હેલ્‍પ લાઈન પણ -પ્રદાન કરવામાં આવશે જે લાભાર્થીઓને ઈનબાઉન્‍ડઅને આઉટબાઉન્‍ડ કોલ સપોર્ટ સાથે ૨૪ / ૭ આ સેવાનો લાભ લઇ શકશે સંરક્ષિકાને આશા છે કે આ એમ ઓ યુ સંરક્ષિકા સભ્‍યોને તેમના નજીકના પરિવારને ભાવનાત્‍મક મનોવૈજ્ઞાનિક સુખાકારી માટે લાંબા સમયથી લાગતી સહાયની જરૂરિયાતને પૂર્ણ કરશે સંરક્ષિકા અને ણૂશતશ્‍ ટુગેધર ફોર્મ મેન્‍ટલ હેલ્‍થ ગોલ પહેલની તજૅ પર ઘ્‍ત્‍લ્‍જ્‍ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં કલ્‍યાણ માટે ખૂબ જ પ્રતિબંધ છે એન.ડી.ત્રિવેદી ની યાદી માં જણાવેલ છે.

(1:47 PM IST)