<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ગિરનાર અંબાજી મંદિરનામહંત પૂ. તનસુખગીરી બાપુની પાલખી યાત્રા

જૂનાગઢ : ગિરનાર શ્રી અંબાજીમાતાજી મંદિરના પૂ. તનસુખગીરી બાપુ બ્રહમલીન થતા તેમના પાર્થિવદેહનો સંતો, ભકતજનો દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરાઇ હતી. આ તકે પૂ. ઇન્‍દુભારતીબાપુ પૂ. હરીગીરીબાપુ, મહેશગીરી બાપુ સહિતના સંતો પૂર્વ ડેપ્‍યુટી  મેયર ગિરીશભાઇ કોટેચા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. અને પાલખી યાત્રામાં ભકતજનો જોડાયા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીર મુકેશ વાઘેલા- જૂનાગઢ)

(4:13 PM IST)