<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

વંથલી નજીક ગાદોય ટોલનાકા પાસે મારામારીના કેસમાં પીઆઇ ભોજાણી પોલીસ સમક્ષ થયા સરેન્ડર

મારામારીના બનાવ અંગે ગીર સોમનાથના કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણી અને અન્ય 20 ઇસમ સામે ગુનો દાખલ થયો હતો

જૂનાગઢના વંથલી નજીક ગાદોય ટોલનાકા પાસે મારામારીના બનાવનો મામલે આજે સાંજે પીઆઇ ભોજાણી પોલીસ સમક્ષ સરેન્ડર થયા છે, 

   ગાદોય ટોલનાકા પાસે મારામારીના બનાવ અંગે ગીર સોમનાથના કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણી અને અન્ય 20 ઇસમ સામે ગુનો દાખલ થયો હતો

. ગત તારીખ 30 જુન 2024 ના રોજ બનાવ બન્યો હતો. વંથલી પોલીસ દ્વારા પીઆઈ ભોજાણીની ધરપકડ કરવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(12:38 AM IST)