News of Wednesday, 20th November 2024
વાંકાનેરમાં ઝડપાયેલ ૬૩.૭૮ લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવાયું

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના આપેલ હોય જે અનુસ઼ધાને નામદાર કોર્ટ તરફથી મંજુરી મળતા વાંકાનેરના ગારીડા ગામની સીમમાં પડતર ડામર રોડ પર વાંકાનેર સીટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના કુલ ૧૩ ગુનામાં ઝડપાયેલ ૬૩.૭૮ લાખની કિંમતના મુદામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરાયો હતો.(તસ્વીરઃ અહેવાલ : લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
