<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

જામજોધપુરના ધુનડામાં પુ જેન્‍તીરામ બાપુનું ભાવભેર સ્‍વાગત

લંડન (યુ.કે)ની બે માસની યાત્રા કરી પુ જેન્‍તીરામબાપા ધુનડા સતપુરણધામ આશ્રમે પધારતા તેઓનુે પુષ્‍પવર્ષા કરી હસમુખભાઈ શીલુ સહિતના સેવક પરિવારોએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું જે તસવીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(12:18 PM IST)