News of Wednesday, 20th November 2024
શિષ્ય મહેશગીરીબાપુનો સ્પષ્ટ - નિખાલસ વાતો સાથેનો વિડીયો વાયરલ

જુનાગઢ : મોટા પીર બાવા તનસુખગીરીબાપુના દેવલોક પામ્યા પછી જે વિવાદો ઉભા થયા છે તેમાં તેમના શિષ્ય મહેશગીરીબાપુની એકદમ સ્પષ્ટ અને નિખાલસ વાતો કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
