તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 20th November 2024
જામનગરના સાધના કોલોનીમા 144 જેટલા જર્જરીત આવાસો તોડી પાડવા કામગીરી
12 બ્લોક જે ખાલી કરાવવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની આગેવાનીમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા 144 જેટલા જર્જરીત આવાસો તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે. બાર બ્લોક તોડી પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે
સાધના કોલોની વિસ્તારમાં આવેલા 12 બ્લોક જે ખાલી કરાવવામાં આવ્યા હતા. તેના 144 જેટલા આવાસો તોડી પાડવાની કામગીરી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની આગેવાનીમાં હાથ ધરવામાં આવી છે.( તસવીર : કિંજલ કારસરિયા, જામનગર)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
