હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
સોમનાથ ચિંતન શિબિરમાં સહભાગી થવાં માટે અધિકારીઓનું વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આગમન

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૧ : સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિર-૨૦૨૪માં સહભાગી થવાં માટે આજે વહેલી સવારે અધિકારીઓનું જૂથ વેરાવળ રેલવે સ્ટેશને આવી પહોંચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થતી ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, વિવિધ ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરોશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહભાગી થયા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
