હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
જામનગરના બેડેશ્વરમા સંજય ઓઇલ મીલ પાસે ખુલ્લા વાડામાં આગ લાગી :જુઓ વિડિઓ

જામનગર::જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સંજય ઓઇલ મીલ પાસે ખુલ્લા વાડામાં આગ લાગેલ જામનગર ફાયર બ્રિગેડે આગ કંટ્રોલમાં લઈ લીધી છે કોઈ જાનહાની થઈ નથી.( તસવીર અહેવાલ મુકુંદ બદિયાણી-જામનગર)
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
