News of Thursday, 21st November 2024
પૂ. તનસુખગીરીબાપુની આવતીકાલે જુનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના સભા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૧
ગીરનાર અંબાજી મંદિર શક્તિપીઠ અને દત્ત શિખર તથા ભીડભંજન મહાદેવ મંદિરના શ્રી મહંત મોટા પીર બાવા પૂ. તનસુખગીરી બાપુની આવતીકાલે તા. ૨૨ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.
આ પ્રાર્થના સભામાં પૂ. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
