તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભુપેન્દ્રભાઇ પટેલ- મંત્રી મંડળના સભ્યો સમુહ તસ્વીર સાથે યાદગાર ક્ષણના સાક્ષી

વેરાવળઃ ચિંતન શિબિરના બીજા દિવસે પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પ્રાંગણમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને ચિંતન શિબિરના સહભાગીઓ સમૂહ સ્મળતિ તસવીર રૂપે યાદગાર ક્ષણોના સાક્ષી બન્યાં હતાં. શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મંત્રી પરિષદના તમામ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સાથે તમામ સહભાગીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીની ઉષ્માસભર પ્રેરક ઉપસ્થિતિ સાથે આ ક્ષણો યાદગાર બની હતી.(તસ્વીર- અહેવાલઃ દિપક કક્કડ- વેરાવળ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
