તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરનો આઠમો પાટોત્સવ
સારંગપુરથી પુજ્ય જ્ઞાનનયન સ્વામી લાભ આપશે

ધોરાજી, તા., ર૩: ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરનો આઠમો પાટોત્સવ રવિવારે ધોરાજી ઉજવવામાં આવશે
સવારે ૮ થી ૯ પાટોત્સવ મહાપૂજા, સવારે ૧૧ વાગ્યે મ્યુઝિક ના તાલ સાથે આરતી થશે.
આ અન્નકૂટમાં હરિભકતો તરફથી ઠાકોરજીને ભાવથી ૫૦૦ કરતા વધુ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવશે
આ અન્નકૂટના દર્શન સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લા રહેશે
પાટોત્સવની સત્સંગ શભા સાંજે ૫ થી ૭ યોજાશે જેમાં સારંગપુર થી પુજ્ય જ્ઞાન નયન સ્વામી લાભ આપશે.
તેઓ હમારી મંદીર હૈ પહચાન વિષયક કથામળતનું પાન કરાવશે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
