તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
વાંકાનેરના રાતીદેવરી નજીક દૂધ ભરેલ મીની ટેન્કરમાં આગઃ ડ્રાઇવરનો બચાવ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૩ :.. તાલુકાના લુણસર ગામ તરફથી દૂધ ભરી મોરબી મયુરી ડેરીમાં ખાલી કરવા જતાં દૂધ ભરેલ મીની ટેન્કર નં. જીજે-૧૭, યુયુ-૩૪૧૬ જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામથી આગળ પહોંચતા જ ટેન્કરમાં અચાનક આગ લાગી હતી.જેમાં સદનસીબે ડ્રાઇવર તાત્કાલીક નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
