<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

પાસ્‍તડીનો પાસાનોફરાર આરોપીઝડપાઇ ગયો

ખંભાળીયા તા. ર૩: પાટણ જીલ્લાના સમી ગામના દારૂના ગુન્‍હામાં સામેલ અને ભાણવડ, જામજોધપુર, જામનગર, રાણાવાવ, કુતિયાણા સહિતના ર૯ જેટલા ગુન્‍હામાં સામેલ અને જામનગર જીલ્લાના પાસાના આરોપી તરીકે નાસતા ફરતાં આરોપી મેરૂ ઉર્ફે મેરામણ રામા હુણ (રબારી) (ઉ.વ. ૪૦), (રે. પાસ્‍તડી-ભાણવડ) ને ગંગા-જમના હોટલ પાસેથી સબ ઇન્‍સ. આર. આર. ઝરૂ અને સ્‍ટાફે ઝડપી લીધેલ છે.

(1:52 PM IST)