<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જામનગર-હાપા યાર્ડમાં મગફળીનાં પપ૦ થી વાહનોના થપ્‍પાઃ મગફળીની આવક બંધ કરાવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ :.. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ૧૦ દિવસ બાદ મગફળીની આવક શરૂ કરવામાં આવતા ૧પ૦ થી વધુ ખેડૂતોએ યાર્ડમાં મગફળી ઠલવી તેમજ એકજ રાતમાં પપ૦ થી વધુ મગફળીના વાહનોનો હાપા માર્કેટીંગ યાર્ડ બહાર થપ્‍પો લાગતા ફરી બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

(1:40 PM IST)