<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને વાવમાં પાર્ટીનો થયેલ ભવ્ય વિજયના વધામણાં

ફટાકડા ફોડી ઍક બીજા કાર્યકરોને મીઠા મોઢા કરાવી વિજયોત્સવની ઉજવણી

જૂનાગઢ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા આજે મહારાષ્ટ્ર તથા વાવમાં થયેલ ભારતિય જનતા પાર્ટી નાં ભવ્ય વિજય મેળવ્યો છે તેનાં ભાગ રૂપે વિજયોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફટાકડા ફોડી ઍક બીજા કાર્યકરોને મીઠા મોઢા કરાવી વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી

  શહેર ભાજપ પ્રમુખ  પુનિત ભાઇ શર્મા પૂર્વ મેયર ગીતા બેન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા તથા ભારતિય જનતા પાર્ટીનાં બધાં જ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતાં


 

(7:13 PM IST)