તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
મહાકુંભનો ધ્વજારોહણ સાથે પ્રારંભ
સંતો ,મહંતો અને ભારત સાધુ સમાજના આગેવાન અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદ જી બાપૂ ને આગેવાની મા ધર્મધજા આરોહણ અને મહાકુંભનો શુભ આરંભ

(વિનુ જોષી દ્વારા), જૂનાગઢ :પ્રયાગરાજ કુંભ 2025 માં શ્રી પંચ અગ્નિ અખાડાના અધ્યક્ષ શ્રી મહંત મુક્તાનંદજી બાપુની ઉપસ્થિતિમાં શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાની શિબિરમાં વિધિ મુજબ ધ્વજા પૂજન કરીને અખાડાના સંતો-સંતોની હાજરી જોવા મળી હતી.
વિશ્વ નો સવથી મોટા મેળો એટલે મહાકુંભ મેળા પ્રયાગ રાજમાં,આજે 23/11/2024 ના રોજ સંતો ,મહંતો અને ભારત સાધુ સમાજ ન આગેવાન અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદ જી બાપૂ ને આગેવાની મા ધર્મધજા આરોહણ અને મહાકુંભ નો શુભ આરંભ થયું છે...
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
