<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

જામનગરમા મકાનમાં ગેસના બાટલામાં આગ લાગી

જામનગર::જામનગરમાં આજરોજ ગુલાબ નગરનો પહેલો ઢાળિયો ઉતરતા શિવ લહેરી બેકરી ની બાજુમાં મકાન માં ગેસના બાટલામાં આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક  કાબુમાં મેળવી છે.( તસવીર-અહેવાલ :મુકુંદ બદિયાણી-જામનગર)

(12:39 PM IST)