<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

જામનગર એરફોર્સ ગેટ 2 ની અંદર સૂકા ઘાસમાં આગ:ફાયર બ્રિગેટે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો: જુઓ વિડિઓ

જામનગર એરફોર્સ ગેટ 2 ની અંદર સૂકા ઘાસમાં આગને પગલે ફાયર બ્રિગેડ દોડી ગયું હતું અને ફાયર બ્રિગેટેડ ઘટના સ્થળે જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો (તસવીર અહેવાલ મુકુંદ બદિયાણી હતો (તસવીર અહેવાલ મુકુંદ બદિયાણી)



 

(12:05 AM IST)