તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 26th November 2024
પોરબંદરમાં રાત્રે ઠંડીનો ચમકારો : દિવસે ગરમી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો રહે છે. દિવસ આકરો સૂર્યતાપ અને ગરમી રહે છે.
ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૧.ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧પ.ર સે.ગ્રે., ભેજ ૭૪ ટકા, હવાનું દબાણ ૧૦૧પ.૪ એચ.પી. એ સૂર્યોદય ૭.૧૧, સૂર્યાસ્ત ૬.૦૯ મીનીટે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
