<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પોરબંદર કાંઠે વારંવાર મળી આવતી મૃત માછલીઓ

પોરબંદર : ચોપાટી દરિયાકાંઠે વારંવાર મૃત માછલીઓનો જથ્‍થો મળી આવે છે. ઉદ્યોગનું કેમીકલયુકત પાણી દરિયામાં સતત છોડવામાં આવતુ હોય માછલીઓ મૃત્‍યુ પામતી હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવે છે. દરિયાકાંઠે મૃત માછલીઓની તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(1:46 PM IST)