<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કચ્‍છના રાપરમાં ર.૬ની તિવ્રતાનો ભૂકંપ

 

રાજકોટ, તા., ર૭: કચ્‍છના રાપરમાં ર.૬ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

આ આંચકાનું કેન્‍દ્રબિન્‍દુ કચ્‍છના રાપરથી ૧પ કી.મી. દુર દક્ષિણ દિશા તરફ નોંધાયું હતું.

(11:57 AM IST)