<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સાયલા પાસે ટ્રેકટરનું ટાયર ફાટયુ : ચુડાના નિલેશ લકુમનું મોત

 

વઢવાણ, તા. ર૭ : સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા મુળી રોડ ઉપર ટ્રેકટરનું ટાયર ફાટતા ટ્રેકટર પલટી મારી જતા ચુડા ગામના નિલેશ લકુમ નામના યુવાનનું મોત થયું છે. કાંકડીયા ગામમાંથી થાંભલા ભરીને નિલેશ લકુમ આવી રહ્યા હતા ત્‍યારે અચાનક કોઇ કારણસર ટાયર ફાટતા આ દુર્ઘટના સર્જાઇ હતી.

(4:21 PM IST)