તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 27th November 2024
કુંકાવાવમાં યુવતિ ઉપર સામુહિક દુષ્કર્મ
પ્રિતેશ ઉર્ફે પદીયો આસોદરીયા, હકુ વેકરીયા, અનીલ દેસાઇ, સોમા આવાણી સહિતના સામે ફરીયાદ

અમરેલી, તા. ર૭ : અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુંકાવાવમાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કુકાવાવમાં રહેતી એક યુવતિને લગ્નની લાલચ આપીને પ્રિતેશ ઉર્ફે પદીયો રસીકભાઇ આસોદરીયા, હકુ રામજી વેકરીયા, અનીલ દેસાઇ અને સોમા આવાણી સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ધરપકડ કરવામાં માટે ચક્રગતીમાં કર્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
