<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

કચ્‍છના નલીયા કરતા અમરેલી, વડોદરા, રાજકોટમાં વધુ ઠંડી

વડોદરા ૧૪.૧, અમરેલી ૧૪.૩, રાજકોટ-પોરબંદર ૧પ, નલીયામાં ૧પ.૪ ડીગ્રી

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે શિયાળો જામતો જાય છે. અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ઠંડીનો ચમકારો વધુ અનુભવાય છે.

આજે કચ્‍છના નલીયા કરતા અમરેલી, વડોદરા, રાજકોટ, પોરબંદરમાં વધુ ઠંડી અનુભવાઇ છે.

આજે વડોદરામાં ૧૪.૧, અમરેલી ૧૪.૩, રાજકોટ-પોરબંદરમાં ૧પ, નલીયામાં ૧પ.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

કયાં કેટલી ઠંડી

શહેર       લઘુતમ તાપમાન

અમદાવાદ            ૧૬.પ ડીગ્રી

અમરેલી              ૧૪.૩ ડીગ્રી

બરોડા         ૧૪.૧ ડીગ્રી

ભાવનગર             ૧૯.૦ ડીગ્રી

દમણ          ૧૮.ર ડીગ્રી

ડીસા          ૧પ.૮ ડીગ્રી

દીવ           ૧૭.૬ ડીગ્રી

દ્વારકા         ર૦.૮ ડીગ્રી

કંડલા         ૧૯.૬ ડીગ્રી

નલિયા                ૧પ.૪ ડીગ્રી

ઓખા         ર૩.૦ ડીગ્રી

પોરબંદર              ૧પ.૦ ડીગ્રી

રાજકોટ               ૧પ.૦ ડીગ્રી

સુરત          ૧૯.૩ ડીગ્રી

વેરાવળ                ર૦.૮ ડીગ્રી

(12:01 PM IST)