<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

વેરાવળમાં ફરાર આરોપી દેવીપૂજક શખ્‍શ ઝડપાયો

 

વેરાવળ તા. ર૮ :..  માળીયા હાટીના પોલીસ સ્‍ટેશનના  કલમ-૬૫(એ),૬૫(ઈ),૧૧૬(બી).૮૧,૯૮(૨) મુજબના કામના આરોપીને અટક કરવાનો બાકી હોય અને સદર આરોપી પુનાભાઈ બાબુભાઈ સોલંકી   દે.પુ રહે-વેરાવળ વાળો વેરાવળ મફતીયાપરા રીંગરોડ ગુરૂદ્રારા પાસેથી મળી આવતા પકડી પાડી આરોપીનો કબ્‍જો માળીયા હાટીના પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

વેરાવળ સીટી પો.સ્‍ટે.નાસર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ ઇન્‍સ. એસ.એમ.દેવરે તથા એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ ચાવડા તથા વિપુલસિંહ રામસિંગભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્‍સ.સુનિલભાઇ માંડણભાઇ સોલંકી તથા કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા તથા વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા ચિંતનસિંહ જગદિશભાઇ ખેર તથા પો.કોન્‍સ.અશોકભાઇ હમીરભાઇ મોરી તથા રવિકુમાર રામસિંગભાઇ ગોહિલ એ રીતેના પો.સ્‍ટાફ આ કામગીરીમાં  સાથે જોડાયેલ હતા.

(2:16 PM IST)