News of Thursday, 28th November 2024
કચ્છના ભુવડ ગામે કેમિકલ કંપનીની લોક્સુનાવણી બની તોફાની : જુઓ વિડિયો
૨૦ ગામોના ઉગ્ર વિરોધને ગણકાર્યા વગર તંત્રએ સુનાવણી આટોપી લીધી હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : કચ્છના અંજાર તા.ના ભુવડ ગામ પાસે આવી રહેલ કેમિકલ કંપની મેગ્નમ એલએલપી ની લોક સુનાવણી દરમ્યાન પ્રદૂષણ સંદર્ભે ૨૦ ગામોના લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ખેતી અને પશુ પાલન આધારિત આસપાસના ગામોમાં પ્રદૂષણ થકી મોટા પાયે નુકસાન ની સંભાવના સાથે સતત વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. આજે સુનાવણી દરમ્યાન વિરોધ અને સવાલોના મારા વચ્ચે તંત્રએ સુનાવણી આટોપી લીધી હોવાનો આક્ષેપ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
