<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ઉપલેટા માં સગીર ભત્રીજી ના ખૂન કેસમાં આરોપી વંદનાબેન નો નિર્દોષ છુટકારો

ધોરાજી:ઉપલેટામાં તારીખ 8,6,2021 ના સગીર આયુશી હત્યાના બનાવમાં તેમના સગા કાકી વંદનાબેન મયુરભાઈ નિમાવતની ધરપકડ કરવામાં આવી હતી ને
સાથે સાથે મરણ જનારના પિતા મયુરભાઈ ને ભાઈ ચેતનભાઇને પુરાવાના નાશ કરવા અંગે ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ તત્કાલીન પોલીસ 1 ધિકારીએ તપાસ કરી ચાર્જશીટ દાખલ કરેલું હતું જે કેસ ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ D લી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા છે.
આ બનાવની વિગત એવી છે કે, ફરિયાદી કિરણબેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી કે તેમના સગા દેરાણી વંદનાબેન એ તેમની દીકરી આયુષીને દસ્તાના
ઘા જીકી E ને મોત નીપજાવી પછી આયુષીને સીડી ઉપરથી ફેંકી 1 ને સીડી ઉપરથી પડી ગઈ છે તેવો ગોકીરો કરેલો તેમને પ્રથમ ડોક્ટર પિયુષભાઈ કણસાગરા ની હોસ્પિટલે લઇ જવામાં આવેલ ” ને ત્યાંથી તેને મૃત જાહેર કરતા પરત ઘરે લાવેલા આ ઘરે લાવ્યા બાદ પરિવારજનોએ સાથે મળી અંતિમવિધિ કરી નાખી હતી. આપ ત્યારબાદ પરિવારના બધા લોકોએ સાથે મળી ! ને એવી હકીકત ધ્યાનમાં આવેલ કે L ગાસીમાં લોહીના ધાબા છે D ને ધાબડો કોઈએ ધોયેલો છે આથી મરણ જનાર આયુષીની માતા કિરણ બેને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોતાની દેરાણી વિરુદ્ધ ખુન ની D ને પોતાના પતિ ૩ ને જેઠ વિરુદ્ધ પુરાવાના નાશ કરવાની ફરિયાદ કરેલી હતી. આ કામમાં વંદનાબેન વતી ધોરાજીના સિનિયર એડવોકેટ એ. એ. સાગઠીયા રોકાયેલા હતા, તેમણે બચાવ પક્ષે દલીલ કરેલી હતી કે મરણ જનારનું ડેડબોડી મળેલું નથી તેનું પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા સંજોગોમાં સહ D પરાધ મનુષ્ય વધ છે તેવું માની શકાય નહીં પરંતુ નામદાર D દાલતે આ દલીલ ગ્રાહ્ય રાખી ન હતી. ઘુ ને ડોક્ટર પિયુષ કણસાગરા ની જુબાનીથી સાપરાધ મનુષ્યવધ હોવાનું માનેલું હતું. ત્યારબાદ  સાગઠીયા તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે પોલીસ દ્વારા [ ટક પંચનામાં કરવામાં આવેલા નથી – ને વિશેષ રીતે ડિસ્કવરી પંચનામાં કરેલા છે તે પુરાવા રૂધિનિયમની જોગવાઈ પ્રમાણે નથી. તેમજ બચાવ પક્ષે સાગઠીયાએ ઘારદાર દલીલ તથા નામદાર ઉચ્ચ દાલતોના સિધ્ધાંતો ટાકીને ધ્યાનેલઇ આ તમામ સંજોગોને ધ્યાને લઈ ! ને ધોરાજીના મહેરબાની એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા હતા. આ કામમાં બચાવ પક્ષે ધોરાજીના સીનિયર એડવોકેટ એ. એ. સાગઠીયા રોકાયેલ હતા

(11:57 PM IST)