તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સિમ્પલ એડ. એન્ડ કોમ્યુનિકેશનની ઓફિસે ધોરાજીના સંતોની પધરામણી

રાજકોટઃ ધોરાજી સ્વામિનારાયણ મંદિરના પ.પૂ.શ્રી મોહનપ્રસાદ સ્વામીશ્રી અને સંતો ‘સિમ્પલ એઙએન્ડ કોમ્યુનિકેશન'ની ઓફીસ પર પધરામણી કરી હતી. આ પ્રસંગે સ્વામીશ્રીએ સ્વામિનારાયણના સત્સંગની દિવ્ય વાતો કરી આત્મિક શ્રધ્ધા અને જીવનમાં ચૈતન્ય લાવવાની દિશામાં દિવ્ય માર્ગદર્શન આપ્યું.
સ્વામીશ્રીએ ભરતભાઇ જોષી, રાજુભાઇ જુંજા અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મિડીયા અગ્રણી અરૂણભાઇ નિર્મળને જીવનમાં અનંત આશીર્વાદ અને આધ્યાત્મિક પ્રગતિની લાગણી સાથે, સ્વામીશ્રીએ સુખરૂપ જીવન બની રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતાં.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
