તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સાવરકુંડલામાં મકાનનું ડિમોલેશન થવાના બીકથી વૃધ્ધે દવા પીધીઃ સારવારમાં

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૦: નદીમાં રિવર ફન્ટ બનવા નું હોવાથી સાવરકુંડલા નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ કરતા વ્યકિતઓને નોટિસ પાઠવી હતી જે નોટિસ વયોવૃધ્ધ દિલાવરભાઇ ચોહાણ ને મળતા ડિમોલેશનમાં મારૂ મકાન પાડી નાખશે તેવી બીકે ઝેરી દવાના ટીકડા પી લેતા ગંભીર હાલતમાં વયોવૃધ્ધને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા જયાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ હતું.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
