<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

વિસાવદર પાસે તલવાડા ડેમની નદીમાં ડૂબી જતા અજાણ્‍યા પુરૂષનું મોત

ઝેરી દવા પીતા કેશોદના નુનારડા ગામના વળદ્ધનું મોત

 (વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૩૦ : વિસાવદર નજીકના કાશિયાનેસ જંગલ વિસ્‍તારમાં આવેલ તલવાડા ડેમની નદીમાં ડૂબી જવાથી અજાણ્‍યા પુરુષનું મોત થયું હોવાની જાણ ફોરેસ્‍ટ ગાર્ડ વંદનાબેન પરસોતમભાઈ વાલવાણીએ કરતા વિસાવદર પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી ગયો હતો.

નદીમાંથી અજાણ્‍યા પુરુષનો મળતદેહ બહાર કાઢી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી મળતકની ઓળખ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી  કેશોદ તાલુકાના નુનારડા ગામના રાજભારથી પ્રેમભારથી નામના ૬૨ વર્ષના વળદ્ધનું અગમ્‍ય કારણસર ઝેરી દવા પી લેવાથી જુનાગઢ સરકારી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મળત્‍યુ થતા પોલીસે તપાસ હાથ ધરી છે

(1:51 PM IST)