<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જામનગરના બેડ ટોલનાકા નજીક આગ લાગતા ટ્રક બળીને ખાખ

જામનગર::જામનગરના બેડ ટોલનાકા નજીક ટ્રકમાં આગ લાગી હતી. આ અંગેની જાણ થતા જ જામનગર થી ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો.(મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:01 PM IST)