તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
જામનગરના પૂર્વ નગરસેવક ડો. આર.એચ. સાવલિયાનું તળાવની પાળે વોકિંગ કરતા દરમિયાન હૃદય રોગના હુમલાથી દુઃખદ નિધન
સ્મશાન યાત્રા આવતીકાલે તેમના નિવાસસ્થાન, "ઋષિકેશ" ૩ શ્રીનિવાસ કોલોની, લેઉવા પટેલ સમાજ સામે, રણજીતનગર, જામનગર ખાતેથી સવારે 8.30 વાગ્યે નીકળશે

જામનગરના પૂર્વ નગરસેવક ડો. આર.એચ. સાવલિયા (ઉ. વર્ષ 76) નું, તળાવની પાળે વોકિંગ કરતા દરમિયાન હૃદય રોગના હુમલા થી દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા, આવતીકાલે તારીખ ૧/૧૨/૨૦૨૪ ના રોજ, તેમના નિવાસસ્થાન, "ઋષિકેશ" ૩ શ્રીનિવાસ કોલોની, લેઉવા પટેલ સમાજ સામે, રણજીતનગર, જામનગર ખાતેથી સવારે 8.30 વાગ્યે નીકળશે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
