તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ધ્રાંગધ્રા પાસે ર૦૦ લીટરડીઝલ સાથે ઝડપાયો

વઢવાણ તા. ર :.. ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હોટલમા ગેરકાયદે પ્રવળતીઓ, જેવીકે ગ્યાસના બાટલા માથી ગેસ કાઢવાનો ડીઝલ પેટ્રોલ કેમીકલ ખીલા સરી. દારૂ ભગાર કોપર સહીત ઙ્કવળતીઓ ધમધમી રહી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ના પીઆઈ ડી ડી ચાવડા દ્વારા ગેરકાયદે પ્રવળતીઓ બંધ કરાવવા માટે સ્ટાફ ને, સુચના આપી વોચ ગોઠવી હતી ત્યારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હરીપર ના પુલ પાસે આવેલ દ્વારકાધીશ બોટલ મા ગેરકાયદે પ્રવળતીઓ અંગેની બાતમી મળતા પીઆઈ ડી ડી ચાવડા ની સૂચના ને, લઈને સાગરભાઈ ખાભલા. રમેશભાઈ કણઝરીયા અને, સ્ટાફ દ્વારા રેડ પાડતા આરોપી જાકીરભાઈ નાશીરભાઈ સીધી ને ગેરકાયદે ડીઝલનો જથ્થો લીટર ૨૦૦ કીમત ૧૮૦૦૦ હજાર રૂપિયા અને એક ઈકોકાર કીમત એક લાખ રૂપિયા સહીત કુલ ૧૧૮૦૦૦ ના મુદામાલ સાથે જડપી પાડી આરોપી સામે તપાસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ ખાભલા કરી રહ્યા છે બનાવમાં વઘુ આરોપી ના નામ ખુલવાની શકયતા સેવાય રહી છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
