<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ધ્રાંગધ્રા માલવણ રોડ પર જ્‍યોતિ હોટલ નજીક કપાસના જીનમાં આગ

વઢવાણ  તા. ર :.  ધ્રાંગધ્રા માલવણ રોડ ઉપર  કપાસનાં જીનમાં  ઢગલામાં અગમ્‍ય કારણસર આગ લાગતાં જીન માં કામ કરતાં મજૂર વર્કર અને ઓફિસ સ્‍ટાફ સહિત આગ ઉપર કાબૂ મેળવવા માટે નાં પ્રયાસ હાથ ધર્યા હતા જેમાં  ફાયર સ્‍ટાફ ધટના સ્‍થળે પહોંચી આંગ ઉપર કાબૂ મેળવ્‍યો હતો   મોટુ નુક્‍સાન થવાનો અંદાજ ધ્રાંગધ્રા નગરપાલિકા નાં ફાયર તેમજ મજૂર વર્કર નાં તેમજ ઓફિસ સ્‍ટાફ નાં પ્રયાસો થી આગ ઉપર કાબૂ મેળવવા આવ્‍યો હતો.

(12:18 PM IST)