તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ગુરૂવારે રાજુલા જાફરાબાદના ખેડૂતોને સહાય પેકેજ અને ઇકો ઝોન મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ ધરણા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર : રાજુલા જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને સહાય પેકેજ અને ઇકોઝોન લગાવતા તેમજ વિગેરે પ્રશ્નોને ધ્યાને લઈ ઉપવાસ અને ધારણાનો કાર્યક્રમ રાખવા મા આવેલ છે રાજુલા જાફરાબાદના ખેડૂતોને સહાય પેકેજ થી બાકાત અને રાજુલા જાફરાબાદ ખાભા વિસ્તારમાં ઇકો જોન લગાવેલ તેમજ અન્ય પ્રશ્નોને ધ્યાને લઇ રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અને પ્રતિક ઉપવાસ અને ધારણાનો કાર્યક્રમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત વિરજીભાઈ ઠુંમર ડી. કે. રૈયાણી જે.ડી. કાછડની આગેવાનીમાં આવેદનપત્ર પ્રતિક ધારણા નો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આવતી ૫.૧.૨૦૨૪ ને ગુરુવાર સવારે ૧૦ થી બપોર ના ૧ કલાક સુધી સ્થળ ડોકટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિભા સામે મેઈન રોડ રાજુલા. આ કાર્યક્રમ રવિરાજભાઈ ધાખડા ગાગાભાઈ હદીયા હરેશભાઈ બાંભણિયા નાથાભાઈ પરમાર અને રાજુલા જાફરાબાદ શહેર કોંગ્રેસ સમિતિ.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
